| 5 |
૨ લાખ રૂ ના ગ્રુપ અકસ્માત વીમા માટેનું ફોર્મ |
શ્રી નાના બાર ગોળ સમાજ નાં સભ્યો માટે વીમા નાં ફોર્મ, આપણા કુટુંબ નાં કારોબારી પાસેથી મેળવી લેવા, અને સમયસર તારીખ:- ૨૭/૭/૨૦૨૨ સુધી માં ભરેલ ફોર્મ અને પ્રીમિયમ ની રકમ ફોર્મ માં દર્શાવેલ સરનામે પરત કરવા વિનંતી છે. -: પ્રમુખ શ્રી નાના બાર ગોળ સમાજ સેવા સમિતિ |
|